Productivity  ›  Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank
Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank icon

4.3 100000000 80248174


4.42.5 by Airtel


2025-02-07

Screenshots i2k5s

  • Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank screenshots
  • Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank screenshots
  • Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank screenshots
Description
Editor Review

એરટેલ થેંક્સ માય એરટેલ એપની નવી ઓળખ છે, તમારી બધી ઓનલાઇન રિચાર્જ અને ચુકવણી ની આવશ્યકતાઓ માટે અને એરટેલની શ્રેષ્ઠ ઑફર્સ માટે એરટેલ થેન્ક્સ એપ ડાઉનલોડ કરો.
એરટેલ થેંક્સ એપનો ઉપયોગ કરો –

• એરટેલ રિચાર્જ - તમારા પ્રિપેડ નંબરને ઓનલાઇન રિચાર્જ કરો અને મેળવો 6GB સુધીનો ફ્રી ડેટા

• એરટેલ મની - કરો મોટી બચત પ્રિપેડ રિચાર્જ, DTH રિચાર્જ, એક્સ્ટ્રીમ ફાઇબર બિલ ચુકવણી, પોસ્ટપેડ બિલ ચુકવણી વગેરે પર. સાથે મેળવો બિલ ચુકવણી પર ઑફર્સ, UPI, ટિકિટિંગ અને વધુ એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે

• LIVE TV- આનંદ લો મફતમાં 200+ ચેનલ, મૂવીઝ અને વિંક મ્યુઝિકનો

• એરટેલ ઑફર્સ - મોબાઇલ રિચાર્જ, એક્સ્ટ્રીમ ફાઇબર પ્લાન સાથેની ઑફર્સ ઓનલાઇન રિચાર્જ પર

• એરટેલ એપ - જાણો તમારા ડેટાના વપરાશ, ચૂકવણીની રકમ અને તમારા એકાઉન્ટ અને ડેટા બેલેન્સનું રીઅલ-ટાઇમ અપડેટ

ઓનલાઇન રિચાર્જ એપ મોબાઇલ રિચાર્જ સાથે હિન્દી, તેલુગુ, બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ અને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે

ઓનલાઇન રિચાર્જ પર હાલની એરટેલ એપ ઓફર

1. એરટેલ રિચાર્જ એપ પર બધા અનલિમિટેડ પ્રિપેડ રિચાર્જ પર ફ્રી 2GB, 4GB અથવા 6GB ડેટા

2. PepsiCo સ્નેક્સ પેક્સ (Lays, Kurkure, Doritos, Uncle Chipps) સાથે ફ્રી 1GB અથવા 2GB ડેટા એરટેલ પ્રિપેડ ગ્રાહકો માટે

3. એરટેલ UPI દ્વારા એરટેલ રિચાર્જ પર રૂ40 સુધીનો ડિસ્કાઉન્ટ

4. પસંદ કરેલ પોસ્ટપેડ અને એક્સ્ટ્રીમ ફાઈબર પ્લાન સાથે કોઈ વધારાના શુલ્ક વિના એમેઝોન પ્રાઈમ

5. એરટેલ થેંક્સ ગ્રાહકો માટે ફ્રી મોબાઇલ એન્ટીવાયરસ

6. રેફર કરો એરટેલ એપ અને જીતો રિચાર્જ/ બિલ પેમેન્ટ ડિસ્કાઉન્ટ


એરટેલ એપ પર સુવિધાઓ

1. મેનેજ એકાઉન્ટ: તમારી બધી એરટેલ સેવાઓ એરટેલ એપ દ્વારા મેનેજ કરી શકાય છે. રીઅલ-ટાઇમ અપડેટ, સરળતાથી મેળવો ટ્રાન્જેકશન હિસ્ટ્રી અને બિલની માહિતી.

2. રિચાર્જ ઓનલાઇન: એરટેલ રિચાર્જ, મોબાઇલ રિચાર્જ, DTH રિચાર્જ અને ડેટાકાર્ડ રિચાર્જ માટે.

3. પે બિલ્સ: પોસ્ટપેડ, લેન્ડલાઇન, એક્સ્ટ્રીમ ફાઇબર, ડેટા કાર્ડ, વીજળી, ગેસ, પાણી અને ઇંશ્યોરેંસ

4. હેલ્પ અને સપોર્ટ: એરટેલ કસ્ટમર સપોર્ટ હવે એરટેલ થેંક્સ એપ પર ઉપલબ્ધ છે. વાંચો FAQs, રેઝ કરો સર્વિસ રિકવેસ્ટ અને ટ્રેક કરો તમારી રિકવેસ્ટ સ્ટેટસને.

5. ફાઈબર ઓનલાઇન હેલ્પ: તમારું એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર કનેક્શન માટે નેટવર્ક ટ્રબલશૂટિંગ, સાથે ટ્રેક કરો તમારી રિકવેસ્ટને

6. LIVE TV: આનંદ લો એરટેલ TV, મુવીઝ, મ્યુઝિક અને વધુનો

7. BHIM UPI: રેફર કરો અને કમાવો BHIM UPI પર એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે

8. રોમ અબ્રોડ: ટૂંક સમયમાં જ ખરીદો રોમિંગ પ્લાન અને એરટેલ ઓફર સાથે મેળવો ઘણા ટ્રેવલ પેક્સ

તમારે રિચાર્જ એપ તરીકે એરટેલ થેંક્સ એપ (માય એરટેલ એપ) કેમ લેવી જોઈએ-

1. પ્રીપેડ ઓનલાઇન રિચાર્જ
એરટેલ BHIM UPI, paytm, PhonePe, GPay, SBI, HDFC, ICICI વગેરેથી મોબાઇલ રિચાર્જ પર મેળવો એરટેલ ઑફર્સ, કેશબેક અને ડિસ્કાઉન્ટ કૂપન.
મેળવો એરટેલ રિચાર્જનું અનલિમિટેડ પ્રીપેડ પેક કોઈપણ આઉટગોઇંગ શુલ્ક વિના, દૈનિક ડેટા અને ફ્રી SMS અથવા ખરીદો ટોપ-અપ, મોબાઇલ રિચાર્જ, ઇન્ટરનેશનલ રોમિંગ અને ISD પેક.

2. ઓનલાઇન એરટેલ સેવાઓ ખરીદો અથવા અપગ્રેડ કરો
મેળવો નવી પ્રીપેડ, પોસ્ટપેઇડ, DTH, એક્સ્ટ્રીમ ફાઇબર, એરટેલ એક્સ્ટ્રીમ, ડોંગલ સર્વિસ અથવા મૌજૂદ છે તેમાંથી અપગ્રેડ કરો

3. પોસ્ટપૈડ બિલ પેમેન્ટ
મેનેજ અથવા અપગ્રેડ કરો તમારું પોસ્ટપેડ પ્લાનને અને પોસ્ટપેડ બીલ ચૂકવો

4. DTH રિચાર્જ
મેનેજ કરો ચેનલ અને તમારા સેટ-ટોપ બોક્સને HD અથવા એક્સસ્ટ્રીમ બોક્સ પર અપગ્રેડ કરો
DTH ના એક બિલ સાથે બહુવિધ TV કનેકશન

5. એક્સ્ટ્રીમ ફાઇબર
એક્સ્ટ્રીમ ફાઇબર પ્લાન અને ફિક્સડ લાઈન/ લેન્ડલાઈન માટે ટેરિફ ઓનલાઇન પે અને અપગ્રેડ કરો

6. ઇન્ટરટેન્મેન્ટ અને લાઈફસ્ટાઇલ
એરટેલ TV અથવા એરટેલ એક્સસ્ટ્રીમ સાથે આનંદ લો એરટેલ TV, ન્યૂઝ અને મૂવીઝનો એરટેલ થેંક્સ એપ પર
વિંક મ્યુઝિક ચાર્ટબસ્ટર્સ સાથે

7. એરટેલ બેક અપ
સરળતાથી વિંક મ્યુઝિક અને મૂવીઝને બેકઅપ લેવા માટે ફ્રી ક્લાઉડ સ્ટોરેજ.

8. એરટેલ મની સાથે ચુકવણી છે સરળ
પ્રથમ ટ્રાન્જેકશન પર ત્વરિત કેશબેક મેળવવા માટે એરટેલ મની વાલેટ બનાવો
તમારું ઇંશ્યોરેંસ પ્રીમિયમ અને લોન EMIs ચૂકવો
પ્રીપેડ રિચાર્જ, DTH રિચાર્જ અને પોસ્ટપેડ બિલ ચૂકવો
BHIM UPI સાથે તાત્કાલિક ચુકવણી કરો. રેફર કરો અને કમાવો BHIM UPI પર એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે
એરટેલ મની થી ખરીદો FASTag ઓનલાઇન અથવા રિચાર્જ કરો
કેશબેક માટે બુક કરો IRCTC થી ટ્રેનની ટિકિટ, ઓલા કેબ્સ એરટેલ પેમેન્ટ્સ બેંક દ્વારા

સુરક્ષા
PCI_DSS સાથે 100% સિક્યોર ટ્રાન્સેક્શન

Logo

HappyMod 694i3r

Best mod er
for 100% working mods.

Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank Mod apk ~ faster with HappyMod.

Other Versions 2b4v6b

Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank Mod Apk 4.111.1 [Remove ads][Mod speed]

Game Speed Multiplier / No Ads
Airtel Thanks – Recharge, Bill Pay, UPI & Bank Mod Apk 4.109.2 [Remove ads][Mod speed]

Game Speed Modifier / Ads Removed